બંધાડ ફળિયા પ્રાથમિક શાળા આછવણીમાં BRC કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં નાંધઈ શાળાનાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો.
બંધાડ ફળિયા પ્રાથમિક શાળા આછવણીમાં BRC કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં નાંધઈ શાળાનાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો.
નાંધઈ શાળાના આચાર્યશ્રીના હસ્તે કુમાર શાળાના વિદ્યાર્થીઓ ને પ્રમાણપત્ર અને શિલ્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા.
નાંધઈ શાળાના શિક્ષકશ્રી વિરેન્દ્રભાઈ પટેલના હસ્તે મંદિર ફળિયા આછવણી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને શિલ્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા

Comments
Post a Comment